Home Bibles ☰ Books અયૂબ 26:1 · ગુજરાતી બાઇબલ
અયૂબ 26:1 · ગુજરાતી બાઇબલ

પછી અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે:

Cross references

નિર્ગમન 38:21

પવિત્ર તંબુ એટલે કે કરારકોશના તંબુના બાંધકામમાં વપરાયેલ વિવિધ ધાતુનો હિસાબ આ મુજબ છે. મૂસાએ એ યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો, અને તે યાજક હારુનના પુત્ર ઈથામાંરના નિરીક્ષણ હેઠળ તૈયાર કરેલી હતી.

અયૂબ 3:2

અયૂબે કહ્યું;

અયૂબ 15:3

તને એવું લાગે છે કે શાણો માણસ નકામા શબ્દો અને અર્થ વગરની વાતોથી દલીલ કરશે?

Interlinear

Choose Theme