Home Bibles ☰ Books અયૂબ 40:3 · ગુજરાતી બાઇબલ
અયૂબ 40:3 · ગુજરાતી બાઇબલ

ત્યારે અયૂબે યહોવાને જવાબ આપ્યો કે,

Cross references

અયૂબ 3:2

અયૂબે કહ્યું;

અયૂબ 34:31

શું કોઇએ ઇશ્વરને એમ કહ્યું છે કે, ‘હું ગુનેગાર છું, હવે પછી હું કદી પાપ કરીશ નહિ.

અયૂબ 42:1

ત્યારે અયૂબે યહોવાને જવાબ આપતાં કહ્યું કે:

અયૂબ 42:6

અને યહોવા, મને શરમ આવે છે. હું ખૂબ દિલગીર છું. જેવો હું ધૂળ તથા રાખ પર બેસુ, હું મારું હૃદય અને જીવન બદલવાનું વચન આપું છું.”

યાકૂબનો 4:7

તેથી તમારી જાત દેવને સોંપી દો. શેતાનની સામા થાઓ, અને શેતાન તમારી પાસેથી નાસી જશે.

Interlinear

Choose Theme