Home Bibles ☰ Books ઊત્પત્તિ 37:6 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 37:6 · ગુજરાતી બાઇબલ

યૂસફે કહ્યું, “સાંભળો, મેં એક સ્વપ્ન જોયું છે.”

Cross references

ઊત્પત્તિ 44:18

પછીથી યૂસફ પાસે જઈને યહૂદાએ કહ્યું, “ઓ માંરા ધણી, કૃપા કરીને આપના આ સેવકને ખાનગીમાં આપની સાથે બે વાત કરવા દો, અને આપના સેવક પર ક્રોધ ન કરશો. માંરા માંટે તો આપ પોતે ફારુન સમાંન છો.

ન્યાયાધીશો 9:7

જ્યારે યોથામે આ સાંભળ્યું ત્યારે તે ગેરીઝીમ પર્વતના શિખર પર ગયો ત્યાં ઊભો રહ્યો અને મોટા સાદે શખેમના માંણસોને કહેવા લાગ્યો;“ઓ શખેમના લોકો, માંરી વાત સાંભળો, અને દેવ, તમને બધાને સાંભળે!

Interlinear

Choose Theme