Home Bibles ☰ Books ઊત્પત્તિ 25:15 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 25:15 · ગુજરાતી બાઇબલ

મિશમાં, પછી દુમાંહ, અને પછી માંસ્સા, પછી હદાદ, પછી તેમાં, પછી યટુર, પછી નાફીશ, અને પછી કેદમાંહ, આ ઇશ્માંએલના પુત્રો છે.

Cross references

1 કાળવ્રત્તાંત 1:31

યટર, નાફીશ અને કેદમાહ. આ ઇશ્માએેલના પુત્રો હતા.

1 કાળવ્રત્તાંત 5:19

તેઓએ હાગ્રીઓની, યટૂરની, નાફીશની તથા નોદાબની સાથે યુદ્ધ કર્યુ.

અયૂબ 2:11

આ અયૂબ પર આવી પડેલી આફતોની વાત તેના ત્રણ મિત્રોના જાણવામાં આવી તેઓએ તેમના ઘર છોડ્યા એક બીજાને સાથે મળ્યા. તેઓ અયૂબ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા અને તેને આશ્વાસન આપવા જવા માટે સંમંત થયા. તે મિત્રોના નામ તેમાનથી અલીફાઝ, શૂહીથી બિલ્દાદ અને નાઅમાંથી સોફાર હતાં.

અયૂબ 6:19

તેમના વેપારીઓ પાણીની શોધ કરે છે. શેબાના મુસાફરો આશાપૂર્વક રાહ જુએ છે.

Interlinear

Choose Theme