1 કાળવ્રત્તાંત 5:19 · ગુજરાતી બાઇબલ
તેઓએ હાગ્રીઓની, યટૂરની, નાફીશની તથા નોદાબની સાથે યુદ્ધ કર્યુ.
Cross references
ઊત્પત્તિ 25:15
મિશમાં, પછી દુમાંહ, અને પછી માંસ્સા, પછી હદાદ, પછી તેમાં, પછી યટુર, પછી નાફીશ, અને પછી કેદમાંહ, આ ઇશ્માંએલના પુત્રો છે.
1 કાળવ્રત્તાંત 1:31
યટર, નાફીશ અને કેદમાહ. આ ઇશ્માએેલના પુત્રો હતા.
1 કાળવ્રત્તાંત 5:10
શાઉલ રાજાના સમયમાં તેઓએ યુદ્વમાં હાગ્રીઓને હરાવ્યા અને તેઓ ગિલયાદની પૂર્વ બાજુએ તેમના તંબૂ તાણીને વસ્યા.
1 કાળવ્રત્તાંત 27:31
હાગ્રી યાઝીઝ ઘેટાંબકરાં સંભાળતો હતો.આ બધા માણસો રાજા દાઉદની મિલકત સંભાળનાર અમલદારો હતા.