Home Bibles ☰ Books એઝરા 8:19 · ગુજરાતી બાઇબલ
એઝરા 8:19 · ગુજરાતી બાઇબલ

મરારીના વંશજો હશાબ્યા અને યશાયા, તેના ભાઇઓ તથા તેઓના પુત્રો કુલ પુરુષો.

Cross references

1 કાળવ્રત્તાંત 6:1

લેવીના પુત્રો: ગેશોર્મ, કહાથ તથા મરારી.

1 કાળવ્રત્તાંત 6:16

લેવીના પુત્રો હતા: ગેશોર્મ, કહાથ અને મરારી.

1 કાળવ્રત્તાંત 6:19

મરારીના પુત્રો: માહલી અને મૂશી, લેવીઓના કુલનાં હતા.

નહેમ્યા 3:17

તેના પછી બાનીના પુત્ર રહૂમની આગેવાની હેઠળ તેના પછીના ભાગની મરામત લેવીઓ કરતા હતા, તેની પાસે હશાબ્યા, જે કઇલાહના અડધા જિલ્લાનો પ્રશાશક હતો તે પોતાના ભાગની મરામત કરતો હતો.

નહેમ્યા 10:11

મીખા, રહોબ, હશાબ્યા,

Interlinear

Choose Theme