Home Bibles ☰ Books નિર્ગમન 28:25 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 28:25 · ગુજરાતી બાઇબલ

સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દેવા, અને એ રીતે એફોદની ખભાપટીઓના આગલા ભાગ ઉપર તેમને જોડી દેવી.

Cross references

નિર્ગમન 28:14

અને દોરીની જેમ વણેલી શુદ્ધ સોનાની બે સાંકળી બનાવવી અને તે ચોકઠાં સાથે જોડી દેવી.

નિર્ગમન 39:4

એફોદને ખભે બાંધવાના પટા બનાવીને તેની બે બાજુએ જોડી દીધા. જેથી તે બાંધી શકાય.

નિર્ગમન 39:15

તેમણે ન્યાયકરણ ઉરપત્ર માંટે શુદ્ધ સોનાની ગૂંથેલી દોરી જેવી સાંકળીઓ બનાવી.

Interlinear

Choose Theme