Home Bibles ☰ Books નિર્ગમન 39:4 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 39:4 · ગુજરાતી બાઇબલ

એફોદને ખભે બાંધવાના પટા બનાવીને તેની બે બાજુએ જોડી દીધા. જેથી તે બાંધી શકાય.

Cross references

નિર્ગમન 28:7

એના બે છેડા જોડવા માંટે એને ખભા પાસે બે સ્કંધપેટી હોય.

નિર્ગમન 28:25

સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દેવા, અને એ રીતે એફોદની ખભાપટીઓના આગલા ભાગ ઉપર તેમને જોડી દેવી.

Interlinear

Choose Theme