Home Bibles ☰ Books નિર્ગમન 28:24 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 28:24 · ગુજરાતી બાઇબલ

અને એ બે કડીઓ સાથે પેલી બે સોનાની સાંકળી જોડી દેવી.

Cross references

1 રાજઓ 7:17

કળશને શણગારવા માંટે કાંસાની સાંકળીઓ વડે ઝાલરો બનાવી. દરેક કળશની ચારેબાજુ સાત કાંસાની સાંકળીઓનું જાળી કામ કરેલ હતું.

1 રાજઓ 7:18

કળશ પર મૂકવા માંટે તેણે દરેક જાળીની ગૂંથણીની આસપાસ દાડમની બે હારમાંળા બનાવી.

Interlinear

Choose Theme