Home Bibles ☰ Books પ્રેરિતોનાં ક્રત્યો 16:8 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 16:8 · ગુજરાતી બાઇબલ

તેથી તેઓ મૂસિયાથી પસાર થઈ ત્રોઆસ આવ્યા.

Cross references

પ્રેરિતોનાં ક્રત્યો 16:11

અમે વહાણમાં બેસીને ત્રોઆસ છોડ્યું, અને અમે સમોર્થાકી ટાપુ તરફ વહાણ સીધા હંકારી ગયા. બીજે દિવસે અમે નિયાપુલિસના શહેર તરફ વહાણ હંકાર્યુ.

પ્રેરિતોનાં ક્રત્યો 20:5

પાઉલની આગળ આ માણસો પહેલા ગયા. તેઓ ત્રોઆસ શહેરમાં અમારી રાહ જોતા હતા.

2 કરિંથીઓને 2:12

ખ્રિસ્તની સુવાર્તાનો ઉપદેશ આપવા હું ત્રોઆસ ગયો હતો. પ્રભુએ મને ત્યાં ઉત્તમ તક આપી.

2 તિમોથીને 4:13

હું જ્યારે ત્રોઆસમાં હતો ત્યારે કાર્પસ પાસે મારો કોટ મૂકી આવ્યો છું. તો તું જ્યારે આવે ત્યારે મારો એ કોટ લેતો આવજે. અને મારાં પુસ્તકો પણ લાવજે. જે પુસ્તકો વિશિષ્ટ રીતે ચર્મપત્રો પર લખેલા છે તેની મારે ખાસ જરૂર છે.

Interlinear

Choose Theme