Home Bibles ☰ Books પ્રેરિતોનાં ક્રત્યો 16:11 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 16:11 · ગુજરાતી બાઇબલ

અમે વહાણમાં બેસીને ત્રોઆસ છોડ્યું, અને અમે સમોર્થાકી ટાપુ તરફ વહાણ સીધા હંકારી ગયા. બીજે દિવસે અમે નિયાપુલિસના શહેર તરફ વહાણ હંકાર્યુ.

Cross references

પ્રેરિતોનાં ક્રત્યો 16:8

તેથી તેઓ મૂસિયાથી પસાર થઈ ત્રોઆસ આવ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 21:1

અમે બધાએ વડીલોની વિદાય લીધી અને પછી વહાણ હંકારી ગયા. અમે કોસ ટાપુ ગયા. બીજે દિવસે અમે રોદસ ટાપુ પર ગયા. રોદસથી અમે પાતરા ગયા.

Interlinear

Choose Theme