Home Bibles ☰ Books 2 શમએલ 15:9 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 15:9 · ગુજરાતી બાઇબલ

એટલે રાજાએ કહ્યું, “ઠીક, સુખેથી જા, જઈને તારી માંનતા પૂર્ણ કર.”આથી આબ્શાલોમ હેબ્રોન ગયો.

Cross references

યહોશુઆ 10:36

એગ્લોન છોડયા પછી તેઓએ હેબ્રોન પર આક્રમણ કર્યું.

1 શમુએલ 1:17

એટલે એલીએ તેને કહ્યું, “શાંતિથી જા, અને ઇસ્રાએલનો દેવ તારી ઇચ્છા પૂરી કરશે અને તારી પ્રાર્થનાનો બદલો આપે!”

1 શમુએલ 25:35

ત્યાર પછી દાઉદે તેને માંટે અબીગાઈલ જે લાવી હતી તેનો સ્વીકાર કર્યો અને કહ્યું, “નચિંત થઈને શાંતિથી પાછી ઘરે જા, મેં તારી વાત સાંભળી છે, અને હું તારી વિનંતી માંન્ય રાખું છું.”

Interlinear

Choose Theme