Home Bibles ☰ Books 2 શમએલ 11:9 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 11:9 · ગુજરાતી બાઇબલ

પરંતુ ઊરિયા પોતાને ઘેર ગયો નહિ. અને મહેલના દરવાજા પાસે રાજાના અંગરક્ષકો સાથે તેણે રાત વિતાવી.

Cross references

અયૂબ 5:12

તે ચાલાક, દુષ્ટ લોકોની યોજનાઓ બગાડી નાખે છે જેથી તેઓ સફળ ન થાય.

નીતિવચનો 21:30

કોઇ જ્ઞાન, કે કોઇ યુકિતનું યહોવા આગળ કશું જ ચાલતું નથી.

Interlinear

Choose Theme