Home Bibles 2 કાળવ્રત્તાંત 3:9 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 3:9 · ગુજરાતી બાઇબલ

સોનાના ખીલાઓનું વજન પચાસ શેકેલ હતું અને ઉપરના ઓરડાઓને પણ સોનાથી મઢાવ્યા હતાં.

Cross references

1 કાળવ્રત્તાંત 28:11

પછી દાઉદે સુલેમાનને મંદિર, તેનું પ્રાંગણ અને તેની આસપાસના મકાનોનો નકશો આપ્યો. તેણે તેને ભંડારના, માળ ઉપરની ઓરડીઓ, અંદરની ઓરડીઓ અને દયાસન માટે ઓરડીનો નકશો પણ આપ્યો.

Interlinear

Choose Theme