Home Bibles ☰ Books 2 કાળવ્રત્તાંત 3:10 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 3:10 · ગુજરાતી બાઇબલ

તેણે પરમપવિત્રસ્થાન કરૂબ દેવદૂતોની બે પૂતળાં ઘડાવ્યાં અને તેને સોનાથી મઢાવ્યા.

Cross references

નિર્ગમન 25:18

અને બે કરૂબ દેવદૂતો ટીપેલા સોનામાંથી ઘડીને ઢાંકણના બે છેડા માંટે બનાવવા.

નિર્ગમન 25:20

એ દેવદૂતોની પાંખો ઊચે આકાશ તરફ ફેલાયેલી રાખવી. તેમનાં મોં એકબીજાની સામે હોય અને તે ઢાંકણ તરફ વળેલાં હોય.

1 રાજઓ 6:23

સુલેમાંને પરમપવિત્રસ્થાનમાં જૈતૂનના લાકડામાંથી બનાવેલા બે કરૂબ દેવદૂતો મૂકયા. તે દરેક દસ હાથ ઉંચા હતા.

Interlinear

Choose Theme