Home Bibles 1 શમુએલ 20:36 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 20:36 · ગુજરાતી બાઇબલ

તેણે છોકરાને કહ્યું, “હું હમણા જે તીર છોડું છું તેને દોડીને લઇ આવ.” છોકરો દોડયો અને યોનાથાને તેના માંથાની ઉપરથી તીરો છોડ્યાં.

Cross references

1 શમુએલ 20:20

પછી હું ત્યાં આવીને જાણે કે નિશાન તાકતો હોઉં તેમ ખડક ઉપર ત્રણ તીર છોડીશ.

Interlinear

Choose Theme