Home Bibles ☰ Books 1 શમુએલ 20:37 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 20:37 · ગુજરાતી બાઇબલ

છોકરો તીર જયાં પડ્યાં હતાં ત્યાં પહોંચી ગયો ત્યારે યોનાથાને તેને બૂમ પાડીને કહ્યું, “તીર તો ઘણા આગળ છે.”

Cross references

1 શમુએલ 20:22

પણ જો હું તેને એમ કહું છું કે ‘તીર હજી આગળ છે જા અને લઇ આવ.’ તો તારે ભાગી જવું કારણ, યહોવા પોતે જ તને મોકલી દે છે.

Interlinear

Choose Theme