Home Bibles ☰ Books 1 શમુએલ 20:35 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 20:35 · ગુજરાતી બાઇબલ

બીજે દિવસે સવારે યોનાથાન દાઉદ સાથે નક્કી કર્યા મુજબ એક છોકરાને લઈને ખેતરમાં ગયો.

Cross references

1 શમુએલ 20:19

ત્રીજે દિવસે પહેલાં જયાં તું સંતાયો હતો તે જ જગ્યાએ જજેે. તે પર્વત પાસે રાહ જોજે.

2 શમએલ 20:5

તેથી અમાંસા યહૂદાના માંણસોને બોલાવવા ગયો; પણ તેને રાજાએ ઠરાવેલી મુદત કરતા પાછા ફરવામાં વિલંબ થયો.

Interlinear

Choose Theme