Home Bibles 1 કાળવ્રત્તાંત 9:36 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 9:36 · ગુજરાતી બાઇબલ

યેઇએલના પુત્રો: આબ્દોન જ્યેષ્ઠ પુત્ર, સૂર, કીશ, બઆલ, નેર, નાદાબ હતા,

Cross references

1 કાળવ્રત્તાંત 8:33

નેર કીશના પિતા હતા અને કીશ શાઉલના પિતા હતા. શાઉલનાં પુત્રો: યોનાથાન માલ્કી-શૂઆ, અબીનાદાબ અને એશ્બઆલ.

1 કાળવ્રત્તાંત 9:39

નેર કીશના પિતા હતા, કીશ શાઉલના પિતા હતા અને શાઉલ યોનાથાન, માલ્કીશૂઆ, અબીનાદાબ અને એશ્બઆલના પિતા હતા.

Interlinear

Choose Theme