Home Bibles 1 કાળવ્રત્તાંત 9:35 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 9:35 · ગુજરાતી બાઇબલ

યેઇએલ ગિબયોનનો સંસ્થાપક હતો. તે ગિબયોનમાં રહેતો હતો, તેની પત્નીનું નામ માઅખાહ હતું.

Cross references

1 કાળવ્રત્તાંત 2:23

પાછળથી ગશૂર અને અરામના લોકોએ ત્યાંનાં 60 શહેરો જીતી લીધાં; એમાં યાઈરનાં ગામોનો તથા કનાથ અને તેની આસપાસનાં ગામોનો સમાવેશ થતો હતો. એ બધાંમાં ગિલયાદના પિતા માખીરના વંશજો વસતા હતા.

1 કાળવ્રત્તાંત 2:45

શામ્માયનો પુત્ર માઓન હતો; માઓન બેથસૂરનો પિતા હતો.

1 કાળવ્રત્તાંત 2:50

આ બધા કાલેબના વંશજો હતા: એફ્રાથાહથી જન્મેલા હૂરને શોબાલ નામે પુત્ર હતો. તે કિર્યાથયઆરીમનો પિતા હતો.

1 કાળવ્રત્તાંત 8:29

ગિબયોનના પિતા યેઇએલગિબયોનમાં રહેતા હતા.તેમની પત્નીનું નામ માઅખાહ હતું.

Interlinear

Choose Theme