Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 8:5 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 8:5 · ગુજરાતી બાઇબલ

શફૂફાન અને હૂરામ.

Cross references

ગણના 26:39

શફુફામથી શુફામીઓનું કુટુંબ.હુફામથી હૂફામીઓનું કુટુંબ.

ન્યાયાધીશો 3:15

ત્યારબાદ તેઓએ યહોવાને પોતાને બચાવવા પોકાર કર્યો તેથી યહોવાએ એક વ્યક્તિને બિન્યામીનના કુળસમૂહના ગેરાના પુત્ર એહૂદને ઊભો કર્યો. તે ડાબોડી હતો, ઈસ્રાએલીઓએ તેને ખંડણી સાથે મોઆબના રાજા એગ્લોન પાસે મોકલ્યો.

1 કાળવ્રત્તાંત 7:12

ઇરના પુત્રો: હુપ્પીમ તથા શુપ્પીમ; અને આહેરનો પુત્ર હુશીમ હતો.

Interlinear

Choose Theme