Home Bibles 1 કાળવ્રત્તાંત 8:4 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 8:4 · ગુજરાતી બાઇબલ

અબીશૂઆ, નામાન, અહોઆહ;

Cross references

2 શમએલ 23:9

દાઉદના ત્રણ શૂરવીર યોદ્ધાઓમાં બીજો દોદોનો પુત્ર આહોહીનો એલઆઝાર હતો. જે દાઉદ સાથેના ત્રણ શૂરવીરોમાંથી એક હતો, જ્યારે પલિસ્તાનીઓએ પડકાર કર્યો હતો. તેઓ લડાઇને સારું એકઠાં થયા હતા પણ ઇસ્રાએલીઓનું લશ્કર ભાગી ગયું હતું.

2 શમએલ 23:28

અહોહમાંથી સાલ્મોન; નટોફાથમાંથી માંહરાય;

1 કાળવ્રત્તાંત 11:12

વીર ત્રિપુટીનો બીજો અહોહીનાં વંશનો એલઆઝાર હતો. તે દોદોનો પુત્ર હતો.

Interlinear

Choose Theme