Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 7:12 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 7:12 · ગુજરાતી બાઇબલ

ઇરના પુત્રો: હુપ્પીમ તથા શુપ્પીમ; અને આહેરનો પુત્ર હુશીમ હતો.

Cross references

ઊત્પત્તિ 46:21

બિન્યામીનના પુત્રો: બેલા, બેખેર, આશ્બેલ, ગેરા, નાઅમાંન, એહી, રોશ, મુપ્પીમ, હુપ્પીમ અને આર્દ.

ગણના 26:38

બિન્યામીનના કુળસમૂહનાં તેમના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતાં:બેલાથી બેલાઈઓનું કુટુંબ.આશ્બેલથી આશ્બેલીઓનું કુટુંબ.અહીરામથી અહીરામીઓનું કુટુંબ.

1 કાળવ્રત્તાંત 7:15

માખીર હુપ્પીમ તેમ જ શુપ્પીમ માટે બે પત્નીઓ લાવ્યો, એની બહેનનું નામ માઅખાહ હતું. બીજા પુત્રનું નામ સલોફહાદ હતુ. સલોફહાદને ફકત પુત્રીઓ જ થઈ.

1 કાળવ્રત્તાંત 8:5

શફૂફાન અને હૂરામ.

Interlinear

Choose Theme