Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 8:3 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 8:3 · ગુજરાતી બાઇબલ

બેલાને આ પુત્રો હતા: આદ્દાર, ગેરા, એહૂદ,

Cross references

ઊત્પત્તિ 46:21

બિન્યામીનના પુત્રો: બેલા, બેખેર, આશ્બેલ, ગેરા, નાઅમાંન, એહી, રોશ, મુપ્પીમ, હુપ્પીમ અને આર્દ.

ગણના 26:40

બેલાના વંશાનાં કુટુંબો:આર્દથી આર્દીઓનું કુટુંબ.નામાંનથી નામાંનીઓનું કુટુંબ.

ન્યાયાધીશો 3:15

ત્યારબાદ તેઓએ યહોવાને પોતાને બચાવવા પોકાર કર્યો તેથી યહોવાએ એક વ્યક્તિને બિન્યામીનના કુળસમૂહના ગેરાના પુત્ર એહૂદને ઊભો કર્યો. તે ડાબોડી હતો, ઈસ્રાએલીઓએ તેને ખંડણી સાથે મોઆબના રાજા એગ્લોન પાસે મોકલ્યો.

Interlinear

Choose Theme