1 કાળવ્રત્તાંત 27:8 · ગુજરાતી બાઇબલ
પાંચમા મહિનાની ટૂકડીનો નાયક યિઝાહીનો વંશજ શામ્હૂથ હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.
Cross references
2 શમએલ 23:25
હરોદમાંથી શામ્માંહ અને અલીકા;
1 કાળવ્રત્તાંત 11:27
હરોરનો વતની શામ્મોથ, પલોનનો વતની હેલેસ;
1 કાળવ્રત્તાંત 26:29
યિસ્હારના વંશજોમાંથી કનાન્યા અને તેના પુત્રોને ઇસ્રાએલના વહીવટી અધિકારીઓનું અને ન્યાયાધીશોનું કામ સોંપવામાં આવ્યું હતું.