Home Bibles 1 કાળવ્રત્તાંત 27:5 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 27:5 · ગુજરાતી બાઇબલ

ત્રીજા મહિનાની ટૂકડીનો નાયક યાજક યહોદાયાનો પુત્ર બનાયા હતો.તેના હાથ નીચે 24,000 માણસો હતા.

Cross references

1 રાજઓ 2:35

પછી રાજાએ યોઆબને બદલે યહોયાદાના પુત્ર બનાયાને લશ્કરના સેનાધિપતિ તરીકે અને યાજક તરીકે; અબ્યાથારને બદલે સાદોકની નિમણૂંક કરી.

1 રાજઓ 4:4

યહોયાદાનો પુત્ર બનાયા લશ્કરનો સરસેનાધિપતિ હતો. સાદોક તથા અબ્યાથાર યાજકો હતા.

1 કાળવ્રત્તાંત 12:28

તરુણ પરાક્રમી યોદ્ધો સાદોક અને તેના કુલના 22 નાયકો;

1 કાળવ્રત્તાંત 18:17

યહોયાદાનો પુત્ર બનાયા રાજાના અંગરક્ષકો કથેરીઓ અને પલેથીઓનો ઉપરી હતો.અને દાઉદના પુત્રો રાજાની તહેનાતમાં રહેતા માણસોમાં મુખ્ય હતા.

1 કાળવ્રત્તાંત 27:34

બનાયાનો પુત્ર યહોયાદા અને અબ્યાથાર હતા. અહીથોફેલના મદદનીશ યોઆબ રાજાના સૈન્યનો સેનાધિપતિ હતો

Interlinear

Choose Theme