Home Bibles 1 કાળવ્રત્તાંત 12:28 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 12:28 · ગુજરાતી બાઇબલ

તરુણ પરાક્રમી યોદ્ધો સાદોક અને તેના કુલના 22 નાયકો;

Cross references

2 શમએલ 8:17

અહીલૂબનો પુત્ર સાદોક તથા અબ્યાથારનો પુત્ર અહીમેલેખ પ્રમુખ યાજકો હતાં. સરૂયા અંગતમંત્રી હતો.

1 રાજઓ 1:8

પરંતુ યાજક સાદોકે, યહોયાદાના પુત્ર બનાયા, પ્રબોધક નાથાન, શિમઈ, રેઈ અને દાઉદના સૈન્યના સરદારોએ અદોનિયાને સાથ આપવાનો ઇન્કાર કર્યો,

1 રાજઓ 2:35

પછી રાજાએ યોઆબને બદલે યહોયાદાના પુત્ર બનાયાને લશ્કરના સેનાધિપતિ તરીકે અને યાજક તરીકે; અબ્યાથારને બદલે સાદોકની નિમણૂંક કરી.

1 કાળવ્રત્તાંત 6:8

તેનો પુત્ર સાદોક, તેનો પુત્ર અહીમાઆસ,

1 કાળવ્રત્તાંત 6:53

અહીટૂબનો પુત્ર સાદોક, અને એનો પુત્ર અહીમાઆસ.

1 કાળવ્રત્તાંત 11:22

યહોયાદાનો પુત્ર કાબ્સેએલ ગામના બનાયાનો પરાક્રમી યોદ્ધો હતો. તેણે મોઆબના બે પ્રખ્યાત કદાવર પુરુષોને મારી નાખ્યા હતા. વળી એક વાર હિમ પડતું હતું ત્યારે કોતરમાં ઊતરીને તેણે એક સિંહને મારી નાખ્યો હતો.

1 કાળવ્રત્તાંત 11:24

ત્રિપુટીમાં તે પ્રખ્યાત થયો અને

1 કાળવ્રત્તાંત 27:5

ત્રીજા મહિનાની ટૂકડીનો નાયક યાજક યહોદાયાનો પુત્ર બનાયા હતો.તેના હાથ નીચે 24,000 માણસો હતા.

યર્મિયાનો વિલાપ 44:15

“લેવી વંશના સાદોકના કુળના યાજકોએ ઇસ્રાએલીઓ જ્યારે મારાથી વિમુખ થઇ ગયા હતા ત્યારે પણ મંદિરમાં મારી સેવા કરવાનું ચાલું રાખ્યું હતું એટલે તેઓ જ મારી સેવા કરવા માટે મારી પાસે આવી શકશે. તેઓ ચરબી અને લોહી ધરાવવા માટે મારી સમક્ષ ઊભા રહી શકશે.” આ યહોવા મારા માલિક બોલે છે.

Interlinear

Choose Theme