Home Bibles 1 કાળવ્રત્તાંત 26:25 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 26:25 · ગુજરાતી બાઇબલ

અલીએઝરના વંશજો શબુએલનાં સગા થતા હતા; અલીએઝરનો પુત્ર રહાબ્યા હતો, રહાબ્યાનો પુત્ર યશાયા હતો, યોરામ યશાયાનો પુત્ર હતો, યોરામનો પુત્ર ઝિખ્રી હતો અને ઝિબ્રીનો પુત્ર શલોમોથ હતો.

Cross references

નિર્ગમન 18:4

બીજા પુત્રનું નામ અલીએઝેર હતું. કારણ કે મૂસાએ કહ્યું હતું કે, “માંરા પિતાના દેવે મને મદદ કરીને ફારુનની તરવારથી ઉગાર્યો હતો.”

1 કાળવ્રત્તાંત 23:15

મૂસાને બે પુત્રો હતા: ગેશોર્મ અને એલીએઝેર,

1 કાળવ્રત્તાંત 23:17

એલીએઝરનો સૌથી મોટો પુત્ર રહાબ્યા; એલીએઝેરને બીજા પુત્રો ન હતા, પણ રહાબ્યાને ઘણા હતા.

1 કાળવ્રત્તાંત 24:21

રહાબ્યાનો વંશજ યિશ્શિયા જે આગેવાન હતો;

Interlinear

Choose Theme