Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 23:15 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 23:15 · ગુજરાતી બાઇબલ

મૂસાને બે પુત્રો હતા: ગેશોર્મ અને એલીએઝેર,

Cross references

નિર્ગમન 2:22

પછી તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ મૂસાએ ગેર્શોમ એટલા માંટે પાડયું કે, મૂસા બીજાનાં દેશમાં અજાણ્યો હતો.

નિર્ગમન 4:20

આથી મૂસા પોતાની પત્ની અને પુત્રોને ગધેડા પર ચઢાવી પાછો મિસર જવા નીકળ્યો. મૂસાએ પેલી લાકડીને પોતાની સાથે રાખી, જેમાં દેવની શક્તિ હતી.

નિર્ગમન 18:3

યિથ્રો મૂસાના બે પુત્રોને સાથે લાવ્યો હતો. પ્રથમ પુત્રનું નામ ગેર્શોમ હતું; કારણ તે જન્મ્યો ત્યારે મૂસાએ કહ્યું કે, “હું પરદેશમાં અજાણ્યો છું.”

નિર્ગમન 18:4

બીજા પુત્રનું નામ અલીએઝેર હતું. કારણ કે મૂસાએ કહ્યું હતું કે, “માંરા પિતાના દેવે મને મદદ કરીને ફારુનની તરવારથી ઉગાર્યો હતો.”

Interlinear

Choose Theme