1 કાળવ્રત્તાંત 23:17 · ગુજરાતી બાઇબલ
એલીએઝરનો સૌથી મોટો પુત્ર રહાબ્યા; એલીએઝેરને બીજા પુત્રો ન હતા, પણ રહાબ્યાને ઘણા હતા.
Cross references
1 કાળવ્રત્તાંત 24:21
રહાબ્યાનો વંશજ યિશ્શિયા જે આગેવાન હતો;
1 કાળવ્રત્તાંત 26:24
શબુએલ ભંડારનો મુખ્ય અધિકારી હતો. શબુએલ ગેશોર્મનો પુત્ર હતો અને ગેશોર્મ મૂસાનો પુત્ર હતો.
1 કાળવ્રત્તાંત 26:25
અલીએઝરના વંશજો શબુએલનાં સગા થતા હતા; અલીએઝરનો પુત્ર રહાબ્યા હતો, રહાબ્યાનો પુત્ર યશાયા હતો, યોરામ યશાયાનો પુત્ર હતો, યોરામનો પુત્ર ઝિખ્રી હતો અને ઝિબ્રીનો પુત્ર શલોમોથ હતો.