2 રાજઓ 3:20
Parallel verse
ગુજરાતી બાઇબલ · World English BibleChange versions
ગુજરાતી બાઇબલ
પછી ખરેખર એમ જ થયું. બીજે દિવસે સવારમાં યજ્ઞ કરવાને વખતે અદોમની દિશામાંથી પાણી વહેવા લાગ્યું અને આખો દેશ જળબંબાકાર થઈ ગયો.
World English Bible
It happened in the morning, about the time of offering the offering, that behold, there came water by the way of Edom, and the country was filled with water.