Home Bibles ☰ Books રૂત 2:5 · ગુજરાતી બાઇબલ
રૂત 2:5 · ગુજરાતી બાઇબલ

પછી બોઆઝે કામ કરનારાઓ ઉપર દેખરેખ રાખનાર માંણસને પૂછયું; “આ કોની યુવતી છે?”

Cross references

રૂત 4:21

સલ્મોનથી બોઆઝ અને બોઆઝનો પુત્ર ઓબેદ થયો.

1 કાળવ્રત્તાંત 2:11

નાહશોનનો પુત્ર સાલ્મા હતો અને તેનો પુત્ર બોઆઝ હતો.

Interlinear

Choose Theme