Home Bibles ☰ Books રોમનોને પત્ર 3:17 · ગુજરાતી બાઇબલ
રોમનોને પત્ર 3:17 · ગુજરાતી બાઇબલ

લોકોને શાંતિનો માર્ગ સૂઝતો જ નથી.” યશાયા 59:7-8

Cross references

યશાયા 57:21

“દુષ્ટોને કદી શાંતિ હોતી નથી, એવું મારા દેવ કહે છે.”

યશાયા 59:8

તેઓ શાંતિનો માર્ગ જાણતા નથી. તેમના માર્ગમાં કોઇ ન્યાય નથી. તેમના માગોર્ છેતરામણા છે અને એ માગેર્ જનારા કોઇને શાંતિ મળતી નથી.

માથ્થી 7:14

જે દરવાજો સાંકડો છે, અને જે રસ્તો નાનો છે, તે સાચા જીવન તરફ દોરે છે. ફક્ત થોડા જ લોકોને તે જડે છે. 18તે જ પ્રમાણે સારું ઝાડ નઠારા ફળ આપી શક્તું નથી, અને ખરાબડ સારા ફળ આપી શક્તું નથી.

લૂક 1:79

જે લોકો અંધકાર અને મૃત્યુના ભય નીચે જીવી રહ્યા છે તે લોકોને દેવ મદદ કરશે. તે આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જશે.”

રોમનોને પત્ર 5:1

આપણા વિશ્વાસને કારણે આપણે દેવ સાથે ન્યાયી થયા છીએ. તેથી, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવ સાથે આપણો સુલેહ-શાંતિનો સંબંધ સ્થાપિત થયો છે.

Interlinear

Choose Theme