રોમનોને પત્ર 3:16 · ગુજરાતી બાઇબલ
તેઓ જ્યાં જ્યાં જાય છે ત્યાં વિનાશ નોતરે છે અને દુ:ખો ફેલાવે છે.
Cross references
ગીતશાસ્ત્ર 10:5
તેમ છતાં જે કરે છે તે સર્વમાં તે સફળતા મેળવે છે; અને તેઓ પોતાના શત્રુઓને હરાવે છે. દેવનો ન્યાય તેમનાથી ઘણો ઊચો છે.
યશાયા 57:21
“દુષ્ટોને કદી શાંતિ હોતી નથી, એવું મારા દેવ કહે છે.”