Home Bibles પ્રકટીકરણ 7:6 · ગુજરાતી બાઇબલ
પ્રકટીકરણ 7:6 · ગુજરાતી બાઇબલ

આશેરના કુળમાંના 12,000 નફતાલીના કુળમાંથી 12,000 મનાશ્શાના કુળમાંથી 12,000

Cross references

લૂક 2:36

મંદિરમાં હાન્ના નામની એક પ્રબોધિકા રહેતી હતી. જે આશેરના કુળની ફનુએલની પુત્રી હતી. હાન્ના ઘણી વૃદ્ધ હતી. લગ્નજીવનના સાત વર્ષ પછી તેના પતિનું અવસાન થતાં તે એકલી રહેતી હતી.

Interlinear

Choose Theme