Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 44:26 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 44:26 · ગુજરાતી બાઇબલ

હે દેવ, અમને મદદ કરવા ઊઠો, અને તમારી કૃપાથી અમને બચાવી લો.

Cross references

ગીતશાસ્ત્ર 25:22

હે યહોવા, હવે તમે ઇસ્રાએલને સર્વ સંકટોમાંથી છોડાવો.

ગીતશાસ્ત્ર 26:11

હે યહોવા, હું તેઓના જેવો નથી, હું પ્રામાણિકપણાના માગેર્ ચાલું છું, મારા પર દયા કરી મારો બચાવ કરો.

ગીતશાસ્ત્ર 35:2

તમે ઢાલ અને બખતર ધારણ કરી ઊભા રહો, અને મારું રક્ષણ કરો.

ગીતશાસ્ત્ર 119:25

હું મૃત્યુ પામવાની તૈયારીમાં છું. તમારા વચન આપ્યું હતું પ્રમાણે મને જિવડા.

ગીતશાસ્ત્ર 130:7

હે ઇસ્રાએલ, યહોવામાં તમારો વિશ્વાસ મૂકો, કારણ, તે દયાળુ ને કૃપાળુ છે અને તે આપણને બચાવવા આપણી પાસે આવે છે.

Interlinear

Choose Theme