Home Bibles ગીતશાસ્ત્ર 39:4 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 39:4 · ગુજરાતી બાઇબલ

હે યહોવા, મને જણાવો કે પૃથ્વી પર મારું આયુષ્ય કેટલુ છે? મારું જીવન કેવું ક્ષણભંગુર છે તે મને સમજાવો.

Cross references

અયૂબ 14:13

હું ઇચ્છું છું કે તમે મને શેઓલમાં સંતાડો, અને તમારો ક્રોધ શમી જાય ત્યાં સુધી છુપાવી રાખો, અને મને ઠરાવેલ સમય ઠરાવી આપીને યાદ રાખો તો કેવું સારું!

ગીતશાસ્ત્ર 90:12

અમારા જીવન કેટલાં ટૂંકા છે તે તમે અમને શીખવો, જેથી અમે ખરેખર જ્ઞાની બની શકીએ.

ગીતશાસ્ત્ર 103:14

કારણકે તે જાણે છે બંધારણ આપણું; માત્ર ધૂળ છીએ આપણે એવું તે સંભારે છે.

ગીતશાસ્ત્ર 119:84

કેટલા દિવસ છે તારા સેવકના? તમે મને સતાવનારાઓનો ન્યાય ક્યારે કરશો?

Interlinear

Choose Theme