Home Bibles ગીતશાસ્ત્ર 118:16 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 118:16 · ગુજરાતી બાઇબલ

યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે; અને યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે.

Cross references

નિર્ગમન 15:6

યહોવા! તમાંરો જમણો હાથ, પરાક્રમે મહિમાંવાન છે. હે યહોવા! તમાંરા જમણા હાથે શત્રુઓને છિન્ન ભિન્ન કર્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 2:32

તેથી ઈસુ મૃત્યુમાંથી સજીવન થયેલ દેવ છે, દાઉદ નહિ! આપણે બધા આ માટે સાક્ષી છીએ. આપણે તેને જોયો છે!

Interlinear

Choose Theme