Home Bibles નીતિવચનો 6:10 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 6:10 · ગુજરાતી બાઇબલ

તું કહે છે કે “હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ, ટૂંટિયાં વાળીને થોડોક આરામ લેવા દો.”

Cross references

નીતિવચનો 6:6

ઓ આળસુ, કીડી પાસે જા; તે કેમ જીવે છે તે જોઇને હોશિયાર થા.

નીતિવચનો 23:33

તારી આંખો ચિત્રવિચિત્ર વસ્તુઓ જોશે અને તારે મોઢેથી ઉલટસૂલટ વાણી નીકળશે.

નીતિવચનો 24:33

થોડું ઊંઘો, થોડું ઘોરો, હાથ જોડીને થોડો આરામ કરો.

નીતિવચનો 24:34

એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ તથા હથિયારધારી યોદ્ધાની જેમ કંગાલાવસ્થા આવી પહોંચશે.

Interlinear

Choose Theme