Home Bibles ☰ Books નીતિવચનો 31:14 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 31:14 · ગુજરાતી બાઇબલ

તે વેપારીના વહાણ જેવી છે, તે દૂરથી પોતાનું અન્ન લઇ આવે છે.

Cross references

1 રાજઓ 9:26

સુલેમાંને અદોમના પ્રદેશમાં રાતા સમુદ્રને કાંઠે આવેલા એલોથની નજીકના એસ્યોન ગેબેરમાં વહાણો બાંધ્યાં.

2 કાળવ્રત્તાંત 9:10

હૂરામ રાજાના નાવિકો અને સુલેમાન રાજાના સેવકો ઓફીરથી સોનું લાવ્યા, વળી સાથે ચંદનના લાકડા અને મૂલ્યવાન રત્નો પણ લાવ્યા.

નીતિવચનો 31:24

તે વસ્ત્રો અને કમરબંધ વણીને વેપારીઓને વેચેછે.

નીતિવચનો 31:27

તે પોતાના ઘરમાં બધા કામની દેખરેખ રાખે છે. અને તે કદી આળસ કરતી નથી.

યર્મિયાનો વિલાપ 27:3

“‘તું એ સમુદ્રકાંઠે વિસ્તરેલા તે નગરને, વિશ્વના વ્યાપારકેન્દ્રને કહે કે, યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: “હે તૂર, તું કહેતી હતી કે હું સુંદર મુગટ છું.”

Interlinear

Choose Theme