Home Bibles નીતિવચનો 26:8 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 26:8 · ગુજરાતી બાઇબલ

જે વ્યકિત મૂર્ખને માન આપે છે, તે વ્યકિત ગોફણનો પથ્થર બાંધે.

Cross references

નીતિવચનો 19:10

મૂર્ખને મોજશોખ ભોગવવો શોભતા નથી અને ગુલામ રાજકુમારો ઉપર શાશન કરે તે તેનાથી પણ ઓછું શોભે.

નીતિવચનો 26:1

જેમ ઉનાળામાં હિમ, અને કાપણી કરતી વખતે વરસાદ કમોસમનો ગણાય તેમ મૂરખને સન્માન શોભતું નથી.

નીતિવચનો 30:22

રાજગાદીએ બેઠેલો ગુલામ, અને ખોરાકની વિપુલતા માણતો મૂરખ,

Interlinear

Choose Theme