Home Bibles નીતિવચનો 25:10 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 25:10 · ગુજરાતી બાઇબલ

રખેને એ સાંભળી જનાર તારી નિંદા કરે અને તારી કાયમની બદનામી થાય.

Cross references

ગીતશાસ્ત્ર 119:39

જે અપમાનનો મને ડર છે; તે મારાથી દૂર કરો; કારણકે તારાં ન્યાયવચનો ઉત્તમ છે.

સભાશિક્ષક 7:1

મૂલ્યવાન અત્તર કરતાં મનુષ્યની સારી શાખ અતિ મૂલ્યવાન છે. મનુષ્યનાં જન્મદિન કરતાં તેનો મૃત્યુદિન વધારે સારો છે.

Interlinear

Choose Theme