Home Bibles નીતિવચનો 17:18 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 17:18 · ગુજરાતી બાઇબલ

અક્કલ વગરનો માણસ જ પોતાના પડોશીનો જામીન થાય છે.

Cross references

નીતિવચનો 6:1

1 “મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તેં કોઇને બદલે પારકાને માટે કોલ આપ્યો હોય,

નીતિવચનો 11:15

અજાણ્યાના જામીન થનારને વેઠવું પડે છે; જે બાયંધરી લેવાનું ટાળે છે તે સુરક્ષિત છે.

નીતિવચનો 20:16

અજાણ્યાના જામીન થનારનાં કપડાં લઇ લેવાં અને તે અવેજમાં રાખવાં.

નીતિવચનો 22:16

જે ધનવાન થવા માટે ગરીબને ત્રાસ આપે છે અથવા જે ધનવાનને ઇનામ આપે છે તે પોતે તો ગરીબ જ રહે છે.

નીતિવચનો 22:26

કોઇનો જામીન થતો નહિ કે કોઇના દેવાની જવાબદારી લઇશ નહિ.

Interlinear

Choose Theme