Home Bibles ગણના 7:6 · ગુજરાતી બાઇબલ
ગણના 7:6 · ગુજરાતી બાઇબલ

તેથી મુસાએએ ગાડાં અને બળદો સ્વીકાર્યા અને લેવીઓને સોંપી દીધાં.

Cross references

ગણના 10:17

ત્યાર પછી પવિત્ર મંડપ ઉઠાવી લેવામાં આવતો અને તેને ઉપાડનાર ગેર્શોન તથા મરારીના વંશજો કૂચ કરતા. પવિત્રમંડપને ઉતારીને તેઓ પોતાના ખભા ઉપર ઊચકીને ચાલતા હતા.

Interlinear

Choose Theme