Home Bibles ગણના 34:9 · ગુજરાતી બાઇબલ
ગણના 34:9 · ગુજરાતી બાઇબલ

ત્યાંથી એ ઝિફ્રોન થઈને હસાર-એનાન આગળ પૂરી થશે. આ તમાંરી ઉત્તરની સરહદ થશે.

Cross references

યર્મિયાનો વિલાપ 47:17

આમ, ઉત્તરની સરહદ ભૂમધ્ય સમુદ્રથી એનોન શહેર સુધી જાય છે અને તેની ઉત્તરે દમસ્કની સરહદ અને હમાથ આવેલા છે. આ ઉત્તરની સરહદ છે.

Interlinear

Choose Theme