Home Bibles ગણના 34:10 · ગુજરાતી બાઇબલ
ગણના 34:10 · ગુજરાતી બાઇબલ

તમાંરી પૂર્વની સરહદ હસાર એનાનથી શરૂ થઈ શક્રામ જશે.

Cross references

યહોશુઆ 15:5

તેની પૂર્વની સરહદ મૃત સરોવર સુધી આવેલ યર્દન નદીના મુખ તથા ઉત્તરની સરહદ યર્દન નદીના મુખ પાસે આવેલ બેથ-હોગ્લાહ સુધી ઉપર જતી હતી.

1 કાળવ્રત્તાંત 27:27

રામાથી શિમઇ દ્રાક્ષારસની વાડીઓ પર દેખરેખ રાખતો હતો; શેફમનો ઝબ્દી દ્રાક્ષારસના ભંડાર પર દેખરેખ રાખતો હતો;

Interlinear

Choose Theme