Home Bibles ☰ Books ગણના 34:21 · ગુજરાતી બાઇબલ
ગણના 34:21 · ગુજરાતી બાઇબલ

બિન્યામીનના કુળસમૂહમાંથી કિસ્લોનનો પુત્ર અલીદાદ.

Cross references

ઊત્પત્તિ 49:27

“બિન્યામીન તો ફાડી ખાનાર વરુ છે. સવારે તે શિકાર ખાય છે અને સંધ્યાકાળે એ શિકાર વહેંચે છે.”યાકૂબનું અવસાન

ગીતશાસ્ત્ર 68:27

બિન્યામીનનું નાનું કુળ ત્યાં આગેવાની આપે છે, યહૂદાના સરદારો, ઝબુલોન-નફતાલીના સરદારો તેઓની સભા પાછળ છે.

Interlinear

Choose Theme