Home Bibles ☰ Books ગણના 33:9 · ગુજરાતી બાઇબલ
ગણના 33:9 · ગુજરાતી બાઇબલ

અને પછી માંરાહથી નીકળી તેઓ એલીમ આવ્યા, ત્યાં પાણીના 12 ઝરા અને તાડનાં 70 ખજૂરીનાં વૃક્ષો હતાં, ત્યાં તેમણે મુકામ કર્યો.

Cross references

નિર્ગમન 15:27

પછી તે લોકો એલીમ આવી પહોંચ્યા, ત્યાં બાર પાણીના ઝરા હતા અને 70 ખજૂરીઓ ઝાડ હતાં, તેથી પાણીની નજીક તેઓએ પડાવ નાખ્યો.

Interlinear

Choose Theme