Home Bibles ☰ Books ગણના 26:48 · ગુજરાતી બાઇબલ
ગણના 26:48 · ગુજરાતી બાઇબલ

નફતાલીના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા:યાહસએલથી યાહસએલીઓનું કુટુંબ.ગૂનીથી ગુનીઓનું કુટુંબ.

Cross references

ઊત્પત્તિ 46:24

નફતાલીના પુત્રો: યાદસએેલ, ગૂની, યેસર, અને શિલ્લેમ.

1 કાળવ્રત્તાંત 7:13

નફતાલીના પુત્રો: યાહસીએલ, ગુની, યેસેર તથા શાલ્લૂમ; તેઓની માતા બિલ્હાહ હતી.

Interlinear

Choose Theme