Home Bibles ☰ Books ગણના 26:47 · ગુજરાતી બાઇબલ
ગણના 26:47 · ગુજરાતી બાઇબલ

આ આશેરના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતા, જેમની કુલ સંખ્યા 53, 400ની હતી.

Cross references

ગણના 1:40

આશેરનાં કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તે બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી.

ગણના 2:27

“અને તેની પાસે આશેરના કુળસમૂહો છાવણી કરે; અને ઓક્રાનનો પુત્ર પાગીએલ તેનો અધિપતિ થાય;

Interlinear

Choose Theme